Friday, December 27, 2013

+ Goal of life (જીવનનું લક્ષ્ય)

જીવનનું લક્ષ્ય

જીવનનું લક્ષ્ય ૯૮૭૬૫ ૪૩૨૧૦ જેવુ હોવુ જોઇએ.

આશ્ચર્ય !!  વાંચો કેવી રીતે. 

૯ - ગ્લાસ પાણી પીઓ રોજ.
૮ - કલાક ની ગાઢ ઉંઘ લો રોજ.
૭ - દુનિયાની સાત અજાયબી ની સહ-પરિવાર સફર ખેડો.
૬ - આંકડાનો પગાર મેળવો.
૫ - દિવસ અઠવાડિયા ના કામ કરવાના રાખો. (સોમ થી શુક્ર).
૪ - પૈડાની ગાડી.
૩ - બેડરુમ નુ ઘર.
૨ - સુંદર બાળકો.
૧ - સરસ પ્રેમાળ જીવનસાથી  અને
૦ - ટેન્સન !  

No comments: